ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગજવિજય-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગજવિજય-૨'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છન...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગજવિજય-૧
|next =  
|next = ગજસાગર
}}
}}

Latest revision as of 09:21, 8 August 2022


ગજવિજય-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં પ્રીતિવિજયના શિષ્ય. ૪૧૦ કડીની ‘જયસેનકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૩/સં. ૧૭૭૯, આસો સુદ ૭, સોમવાર), ૩૯ ઢાળના ‘મુનિપતિ-રાસ’ (ર.ઈ.૧૭૨૫/સં. ૧૭૮૧, ફાગણ સુદ ૬) અને ‘ગુણાવલી’ (ર.ઈ.૧૭૨૮)એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨,૩(૨);૨ મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]