ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગણદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગણદાસ'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જૈન શ્રાવક....")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગજેન્દ્રપ્રમોદ
|next =  
|next = ગણપતરામ-૧
}}
}}

Latest revision as of 09:46, 8 August 2022


ગણદાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જૈન શ્રાવક. હીરવિજયસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૫૪-ઈ.૧૫૯૬)ની હયાતીમાં રચાયેલ, એમની પ્રશસ્તિ કરતી ૨ હિંદી સવૈયાવાળી ૫ કડીની ‘હીરવિજયસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐસમાલા:૧; ૨. પસમુચ્ચય:૨. [શ્ર.ત્રિ.]