ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવિંદ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગોવિંદ-૩'''</span> [ઈ.૧૭૯૩માં હયાત] : જૈન સાધુ. જેસિ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગોવિંદ-૨
|next =  
|next = ગોવિંદ-૪
}}
}}

Latest revision as of 07:36, 9 August 2022


ગોવિંદ-૩ [ઈ.૧૭૯૩માં હયાત] : જૈન સાધુ. જેસિંઘજીના શિષ્ય. દુહા-ચોપાઈમાં રચાયેલી ૭ ઢાળની ‘સનતકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, ભાદરવા વદ ૫, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : સંતકુમારરી ચોપી, પ્ર. શેઠ મુલતાનમલજી, -.[કી.જો.]