અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાસ્કર વોરા/વાલમજી! હું તો —: Difference between revisions

HardikSoni (talk | contribs)
Created page with "<poem> વાલમજી! હું તો થોડી ભીની ને ઝાઝી કોરી! હવે વરસો તો મેઘ થઈ એવું વરસ..."
 
HardikSoni (talk | contribs)
No edit summary
Line 2: Line 2:
વાલમજી! હું તો થોડી ભીની ને ઝાઝી કોરી!
વાલમજી! હું તો થોડી ભીની ને ઝાઝી કોરી!
હવે વરસો તો મેઘ થઈ એવું વરસો
હવે વરસો તો મેઘ થઈ એવું વરસો
કે જાણે ધરતીની જેમ રહું મ્હોરી.
{{space}}કે જાણે ધરતીની જેમ રહું મ્હોરી.


આશાનું આભ મારું ગોરંભી લીધું
આશાનું આભ મારું ગોરંભી લીધું
ને રોકી લીધી મુને વાટમાં,
{{space}}ને રોકી લીધી મુને વાટમાં,
ઝીણી ઝીણેરી તમે ઝરમર થૈ આવ્યા
ઝીણી ઝીણેરી તમે ઝરમર થૈ આવ્યા
ને રીઝવી દીધી મુને છાંટમાં,
{{space}}ને રીઝવી દીધી મુને છાંટમાં,
હવે વરસો તો વ્હાલમજી! એવું વરસો
હવે વરસો તો વ્હાલમજી! એવું વરસો
કે રહું થોડી આઘી ને ઝાઝી ઓરી.
{{space}}કે રહું થોડી આઘી ને ઝાઝી ઓરી.


દિલનાં તે દીપકથી દાઝ્યાં કરું
દિલનાં તે દીપકથી દાઝ્યાં કરું
એને મલ્હારી સૂર થઈ ઠારો,
{{space}}એને મલ્હારી સૂર થઈ ઠારો,
વ્હાલપની વાછંટો એવી મારો
વ્હાલપની વાછંટો એવી મારો
કે કરું ઓળઘોળ ઉરનો ઓવારો,
{{space}}કે કરું ઓળઘોળ ઉરનો ઓવારો,
હવે વરસો તો વ્હાલમજી! એવું વરસો
હવે વરસો તો વ્હાલમજી! એવું વરસો
કે રહું ઝાઝી ભીની ને થોડી કોરી.
{{space}}કે રહું ઝાઝી ભીની ને થોડી કોરી.


{{Right|(શબ્દની આંખે  : સૂરની પાંખે, ૧૯૯૮, પૃ. ૯૪)}}
{{Right|(શબ્દની આંખે  : સૂરની પાંખે, ૧૯૯૮, પૃ. ૯૪)}}
</poem>
</poem>