ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગચંદ્ર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જગચંદ્ર-૧'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ૧૭મી સદી...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જગ_ઋષિ_જગા_ઋષિ
|next =
|next = જગચંદ્ર-૨
}}
}}

Latest revision as of 10:51, 10 August 2022


જગચંદ્ર-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ૧૭મી સદી પૂર્વાર્ધ] : પાર્શ્વચન્દ્રગચ્છના જૈન સાધુ. રાજચંદ્રસૂરિ (જ.ઈ.૧૫૫૦ - અવ. ઈ.૧૬૧૩)ના શિષ્ય. ૭ કડીની ‘ગુરુગુણની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ષટ્દ્રવ્યનય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૧૩.[શ્ર.ત્રિ.]