ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગન્નાથ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જગન્નાથ-૨'''</span> [ઈ ૧૭૦૫માં હયાત] : લોંકાગચ્છના...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જગન્નાથ-૧
|next =
|next = જગન્નાથરાય
}}
}}

Latest revision as of 05:46, 13 August 2022


જગન્નાથ-૨ [ઈ ૧૭૦૫માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ઋષિ સેખાના શિષ્ય ‘સુકોશલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧ ભાદરવા)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨).[શ્ર.ત્રિ.]