ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જનાર્દન-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જનાર્દન-૨'''</span> [ ] : જ્ઞાતિએ શ્રીગૌડ બ્રાહ્મણ,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જનાર્દન-૧ | ||
|next = | |next = જનીબાઈ | ||
}} | }} |
Latest revision as of 06:23, 13 August 2022
જનાર્દન-૨ [ ] : જ્ઞાતિએ શ્રીગૌડ બ્રાહ્મણ, જંબુસરના વતની. ‘ઓખાહરણ’ના કર્તા. ‘નરસિંહયુગના કવિઓ’એ આ કાવ્યની જનાર્દન-૧ના ‘ઉષાહરણ’ સાથે ભેળસેળ કરી છે, પરંતુ એમણે આપેલો કવિપરિચય અને ઉદ્ધૃત કરેલી પંક્તિઓ કવિ તથા કૃતિ બંને અલગ હોવાનું બતાવે છે. આ ‘ઓખાહરણ’ સળંગ દોહરાની રચના હોય એવું લાગે છે. સંદર્ભ : નયુકવિઓ. [ર.સો.]