ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસૌભાગ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયસૌભાગ્ય :'''</span> આ નામે સંસ્કૃત-ગુજરાતી મિશ્...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જયસોમ-૩
|next =  
|next = જયસૌભાગ્ય-૧
}}
}}

Latest revision as of 06:56, 13 August 2022


જયસૌભાગ્ય : આ નામે સંસ્કૃત-ગુજરાતી મિશ્ર ભાષામાં ‘પાર્શ્વનાથાષ્ટક’ (લે.સં. ૧૯મી સદી અનુ.) તથા ગોડીપાર્શ્વનાથ વિશેનાં ૪ સ્તવનો (૩મુ.) મળે છે તે કયા જયસૌભાગ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. ગોડી પાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારકગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨;  ૨. જૈન સત્યપ્રકાશ, મે-જૂન, ૧૯૪૯ - ‘ગોડીપાર્શ્વનાથ સ્તવન’, સં. જયંતવિજયજી. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]