ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસૌભાગ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જયસૌભાગ્ય : આ નામે સંસ્કૃત-ગુજરાતી મિશ્ર ભાષામાં ‘પાર્શ્વનાથાષ્ટક’ (લે.સં. ૧૯મી સદી અનુ.) તથા ગોડીપાર્શ્વનાથ વિશેનાં ૪ સ્તવનો (૩મુ.) મળે છે તે કયા જયસૌભાગ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. ગોડી પાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારકગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨;  ૨. જૈન સત્યપ્રકાશ, મે-જૂન, ૧૯૪૯ - ‘ગોડીપાર્શ્વનાથ સ્તવન’, સં. જયંતવિજયજી. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]