ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસૌભાગ્ય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયસૌભાગ્ય-૧'''</span> [ઈ.૧૭૧૯ સુધીમાં] : તપગચ્છના જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જયસૌભાગ્ય | ||
|next = | |next = જયહેમશિષ્ય | ||
}} | }} |
Latest revision as of 06:57, 13 August 2022
જયસૌભાગ્ય-૧ [ઈ.૧૭૧૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. સત્યસૌભાગ્યની પરંપરામાં વિનીતસૌભાગ્યના શિષ્ય. ‘ચતુર્વિંશતિજિનસ્તુતિ/ચોવીસી’ (લે. ઈ.૧૭૧૯; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નો : ૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]