ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનરંગ-જિનરંગ સૂરિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનરંગ/જિનરંગ(સૂરિ)'''</span> : જિનરંગને નામે ‘શાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જિનરત્ન_સૂરિ_શિષ્ય | ||
|next = | |next = જિનરંગ-૧ | ||
}} | }} |
Latest revision as of 11:41, 13 August 2022
જિનરંગ/જિનરંગ(સૂરિ) : જિનરંગને નામે ‘શાંતિજન-સ્તવન’ (મુ.) તથા જિનરંગસૂરિને નામે ૧૧ કડીની ‘નેમરાજુલ-સઝાય’ અને ૮ કડીની ‘શંખેશ્વર-પાર્શ્વ-સ્તવ’ એ કૃતિઓ મળે છે તે જિનરંગસૂરિ-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈપ્રપુસ્તક : ૧; ૩. જૈરસંગ્રહ. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૭ - ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’ અગરચંદ નાહટા; ૨. જૈહાપ્રોસ્ટા; ૩.લીંહસૂચી. [ચ.શે.]