ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનહર્ષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનહર્ષ'''</span> : આ નામે ૪૯ કડીની ‘નેમિ-સલોકો’, ‘...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જિનસૌભાગ્ય_સૂરિ
|next =  
|next = જિનહર્ષ-૧-જસરાજ
}}
}}

Latest revision as of 12:41, 13 August 2022


જિનહર્ષ : આ નામે ૪૯ કડીની ‘નેમિ-સલોકો’, ‘ઋષભદેવ-સલોકો’ અને ‘રાવણમંદોદરી-સંવાદ’ એ કૃતિઓ તથા કેટલાંક સ્તવન-સઝાય નોંધાયેલાં છે, જે જિનહર્ષ-૧ની કૃતિઓ હોવાની શક્યતા છે. વસ્તુત: જિનહર્ષ-૧ની ગણાવાયેલી અન્ય અનેક લઘુ કૃતિઓ પણ માત્ર ‘જિનહર્ષ’ એવી નામછાપ ધરાવે છે. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]