ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાતિલક-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દયાતિલક-૧'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દયાતિલક | ||
|next = | |next = દયાનિધિ | ||
}} | }} |
Latest revision as of 12:20, 17 August 2022
દયાતિલક-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદસૂરિના શિષ્ય રત્નવિજયના શિષ્ય. ૧૭ ઢાળના ‘ધન્નાનો રાસ’ (ર.ઈ.૧૬૮૧/સં.૧૭૩૭, કારતક-), ‘વિક્રમાદિત્ય-રાસ’ અને ‘ભવદત્ત-ભવિષ્યદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, જેઠ સુદ ૧૧ સ્વહસ્તાક્ષરની પ્રત)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]