દયાતિલક : આ નામે મળતા ૫ કડીના ‘(શંખેશ્વર)પાર્શ્વ-સ્તવ’ના કર્તા કયા દયાતિલક છે તે નક્કી થઈ શકે તેમ નથી.