ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દલભટ્ટ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દલભટ્ટ'''</span> [ઈ.૧૬૪૩માં હયાત] : જૈન સાધુ લેખવામ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દલપત-૧-દલપતદાસ | ||
|next = | |next = દલસુખરામ | ||
}} | }} |
Latest revision as of 12:28, 17 August 2022
દલભટ્ટ [ઈ.૧૬૪૩માં હયાત] : જૈન સાધુ લેખવામાં આવ્યા છે, પરંતુ પાર્શ્વચન્દ્ર ગચ્છના હીરરાજ-પુંજરાજ મુનિના કોઈ અનુયાયી ભક્ત હોવાનો સંભવ છે. એમણે પૂંજરાજઋષિએ કરેલા વિવિધ પ્રકારના દીર્ઘ તપનું વર્ણન કરતો ૩ ઢાળ અને ૨૧ કડીનો ‘મહાતપસ્વી શ્રી પૂંજામુનિનો રાસ’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯ ફાગણ સુદ-; મુ.) રચ્યો છે. કૃતિ : જૈન રાસસંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૩૦ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]