ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવકુશલ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવકુશલ-૧'''</span> [ઈ.૧૭૧૧માં હયાત] : તપગચ્છના જૈન...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવકુશલ
|next =  
|next = દેવકુશલ-૨
}}
}}

Latest revision as of 13:13, 17 August 2022


દેવકુશલ-૧ [ઈ.૧૭૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રવિકુશલના શિષ્ય. ધનેશ્વરસૂરિરચિત મૂળ સંસ્કૃત ગ્રંથ ‘શત્રુંજ્ય માહાત્મ્ય’ પરના ૨૪,૦૦૦ ગ્રંથાગ્રના સ્તબક (ર. ઈ.૧૭૧૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]