ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવકુશલ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવકુશલ-૨ [                ] : જૈન સાધુ. દોલતકુશળના શિષ્ય. ૫ કડીની ‘શાંતિનાથ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]