ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવીચંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવીચંદ'''</span> : દેવીચંદ તથા દેવીચંદ-ઋષિને નામ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવારામ
|next =  
|next = દેવીચંદ-૧
}}
}}

Latest revision as of 13:28, 17 August 2022


દેવીચંદ : દેવીચંદ તથા દેવીચંદ-ઋષિને નામે ‘ગોડીજી-ગીત’,) ‘ચોવીસી’, ‘સમેતશિખર-સ્તવન’ (ત્રણેની લે. સં. ૧૯મી સદી અનુ.) અને ‘મહાવીર-પારણા-સ્તવન’ (લે.ઈ.૧૮૦૬) નોંધાયેલ મળે છે તે દેવીચંદ-૧ની કૃતિઓ હોવાનો સંભવ છે પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. રાહસૂચી : ૨. [જ.કો.]