ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયા-દયો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દયા/દયો'''</span> : આ નામોથી ૬૬ કડીની ‘સત્યભામાનું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દર્શન_મુનિ | ||
|next = | |next = દયાકુશલ | ||
}} | }} |
Latest revision as of 12:19, 17 August 2022
દયા/દયો : આ નામોથી ૬૬ કડીની ‘સત્યભામાનું રૂસણું’ (મુ.) તથા ૯ કડીની શિવજીની સ્તુતિ (મુ.) મળે છે પરંતુ આ કૃતિઓના કર્તા કયા દયા છે તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. દેવી મહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭.[કી.જો.]