ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનવિજય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધનવિજય-૧'''</span> [ઈ.૧૬મી સદી મધ્યભાગ]) તપગચ્છના જૈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધનવિજય | ||
|next = | |next = ધનવિજય-૨_વાચક | ||
}} | }} |
Latest revision as of 12:53, 18 August 2022
ધનવિજય-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ]) તપગચ્છના જૈન સાધુ. વિમલહર્ષ-આણંદવિજયશિષ્ય. વિજયદાનસૂરિના આચાર્યકાળ (ઈ.૧૫૩૧થી ઈ.૧૫૬૬)માં રચાયેલી ૧૩ કડીની ‘ઉપશમની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. [વ.દ.]