ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મચંદ્ર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મચંદ્ર-૧'''</span> [ઈ.૧૮૪૦માં હયાત] : તપગચ્છના જ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ધર્મચંદ્ર 
|next =  
|next = ધર્મદત્ત
}}
}}

Latest revision as of 12:59, 18 August 2022


ધર્મચંદ્ર-૧ [ઈ.૧૮૪૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદયાસૂરિની પરંપરામાં ખુશાલવિજ્ય અને કલ્યાણચંદ્રના શિષ્ય. ૧૨ ઢાળ અને ૧૪૯ કડીની દેશી દુહાબદ્ધ ‘નંદીશ્વરદ્વીપ-પૂજા’ (ર.ઈ.૧૮૪૦/સં. ૧૮૯૬, ભાદરવા સુદ ૪; મુ.)ના કર્તા. કૃતિ : ૧. વિવિધ પૂજા સંગ્રહ : ૧થી ૧૧, પ્ર. જસવંતલાલ ગી. શાહ-; ૨. વિવિધ પૂજા સંગ્રહ : ૧, પ્ર. ભીમસિંહ માણેક સં. ૧૯૫૪; ૩. વિસ્નાપૂજાસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ચ.શે.]