ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મદાસ'''</span> : આ નામે ૧૩ કડીની ચોપાઈની દેશીમા...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ધર્મદત્ત
|next =  
|next = ધર્મદાસ-૧
}}
}}

Latest revision as of 13:00, 18 August 2022


ધર્મદાસ : આ નામે ૧૩ કડીની ચોપાઈની દેશીમાં રચાયેલી ‘ચૌદ જીવસ્થાનની સઝાય’ (મુ.), ૧૦ કડીની ‘સાત વારની સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.; મુ.), ૭ કડીની ‘સાધુસંગત-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) અને ૧ હિન્દી પદ (મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા ધર્મદાસ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જૈકાસંગ્રહ; ૨. જૈસમાલા (શા) : ૨; ૩. જૈસસંગ્રહ (ન.); ૪. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]