ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મસિંહ ગણિ-૧ ધર્મસી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મસિંહ(ગણિ)-૧/ધર્મસી'''</span> [ઈ.૧૬મી સદી પૂર્વા...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ધર્મસિંહ
|next =  
|next = ધર્મસિંહ-૨-ધર્મસી
}}
}}

Latest revision as of 13:09, 18 August 2022


ધર્મસિંહ(ગણિ)-૧/ધર્મસી [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. આનંદવિમલસૂરિ (અવ. ઈ.૧૫૪૦)ના શિષ્ય. ‘દિવાળી-રાસ’ તથા ‘શનિશ્વરવિક્રમ-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. જેસલમેર જૈન ભાંડાગારીય ગ્રંથાનાં સૂચિપત્રમ્, સં. સી. ડી. દલાલ, ઈ.૧૯૨૩;  ૨. જૈગૂકવિઓ : ૧. [ચ.શે.]