ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મસુંદર-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ્મસુંદર-૨'''</span> [ઈ.૧૫૯૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દેવતિલક ઉપાધ્યાયની પરંપરામાં વિજયરાજના શિષ્ય. ‘પ્રવચન સારોદ્ધાર-બાલાવબોધ’ (ર. ઈ.૧૫૯૫)ના કર્તા. સંદર્ભ :...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પદ્મસુંદર_ઉપાધ્યાય-૧ | ||
|next = | |next = પદ્મસુંદર_ગણિ-૩ | ||
}} | }} |
Latest revision as of 11:29, 31 August 2022
પદ્મસુંદર-૨ [ઈ.૧૫૯૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દેવતિલક ઉપાધ્યાયની પરંપરામાં વિજયરાજના શિષ્ય. ‘પ્રવચન સારોદ્ધાર-બાલાવબોધ’ (ર. ઈ.૧૫૯૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]