ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૂર્ણપ્રભ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પૂર્ણપ્રભ'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં શાંતિકુશલના શિષ્ય. ૩ ખંડ અને ૬૧૬ કડીની ‘પુણ્યદત્તસભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૭...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પૂર્ણદાસ | ||
|next = | |next = પૂર્ણાનંદ | ||
}} | }} |
Latest revision as of 06:19, 1 September 2022
પૂર્ણપ્રભ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં શાંતિકુશલના શિષ્ય. ૩ ખંડ અને ૬૧૬ કડીની ‘પુણ્યદત્તસભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૦/સં. ૧૭૮૬, કારતક દિવાળી ૧૩-), ૨૫ ઢાળની ‘ગજસુકુમાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૦/સં.૧૭૮૬, પોષ સુદ ૨, ગુરુવાર), ૭ ઢાળ અને ૧૧૭ કડીની ‘શત્રુંજય-રાસ’ (ર.ઈ.૧૭૩૪/સં.૧૭૯૦, ફાગણ વદ ૮, મંગળવાર) તથા ૪ ખંડ ને ૭૬૨ કડીની રાત્રિભોજનને વિષય કરતી ‘જયસેનકુમાર-પ્રબંધ/રાસ’ (ર.ઈ.૧૭૩૬/સં.૧૭૯૨, કારતક દિવાળી૧૩,-) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય; ૩. જૈગૂકવિઓ : ૩(૨).[કી.જો.]