< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
પૂર્ણદાસ [ ] : ભજનો(૧મુ.)ના કર્તા.
કૃતિ : ભજનિક કાવ્યસંગ્રહ. પ્ર. શા. વૃન્દાવનદાસ કાનજી, ઈ.૧૮૮૮.[કી.જો.]