અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/લાઠી સ્ટેશન પર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> દૈવે શાપી તેં આલાપી {{space}}દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી! દૂરે, દૂરે...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|લાઠી સ્ટેશન પર|ઉમાશંકર જોશી}}
<poem>
<poem>
દૈવે શાપી
દૈવે શાપી

Revision as of 07:05, 10 July 2021


લાઠી સ્ટેશન પર

ઉમાશંકર જોશી

દૈવે શાપી
તેં આલાપી
         દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!
દૂરે, દૂરે
હૈયાં ઝૂરે
         ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.
તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી
         સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.

લાઠી સ્ટેશન, ૧૬-૧૦-૪૮