ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મલુકચંદ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મલુકચંદ-૧'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વીરચંદ્રના શિષ્ય. ૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૯૦/સં.૧૮૪૬, મહા/વૈશાખ, સુદ ૧૦; મ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મલુક-મલુકચંદ | ||
|next = | |next = મલુકચંદ-૨ | ||
}} | }} |
Latest revision as of 11:24, 7 September 2022
મલુકચંદ-૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વીરચંદ્રના શિષ્ય. ૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૯૦/સં.૧૮૪૬, મહા/વૈશાખ, સુદ ૧૦; મુ.), ૬ કડીના ‘(માંડલપુર મંડણ) શ્રીગાડલીયા-પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ૬ કડીના ‘ગિરનારતીર્થનેમિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૮૨/સં.૧૮૩૮, ફાગણ સુદ ૫; મુ.), ૭ કડીના ‘શત્રુંજ્ય તીર્થ-સ્તવન’(મુ.)ના કર્તા. તેમની પાસેથી સંસ્કૃતમાં ‘શ્રી પાર્શ્વનાથાષ્ટક’(મુ.) અને ‘ચિંતામણિ પાર્શ્વજિન-સ્તોત્ર’ મળે છે. કૃતિ : ૧. જિનેન્દ્રગુણ રત્નમાલા : ૧. પ્ર. શાહ કેસવજી રાજપાળ, વીર સં. ૨૪૩૧; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. પ્રકરણરત્નાકર :૧; પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬. [શ્ર.ત્રિ.]