મલુકચંદ-૨ [ ] : વિજ્યગચ્છની ચંદશાખામાં પદમજીની પરંપરામાં આણંદજીના શિષ્ય. ભૂલથી મુરારી સોહનને નામે નોંધાયેલ ‘વૈદ્યવલ્લભ-સ્તબક’ના કર્તા.