ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમાવર્ધન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' મહિમાવર્ધન '''</span> [ઈ.૧૭૪૦માં હયાત] : જૈન સાધુ. કુલવર્ધનના શિષ્ય. ‘ધનદત્ત-રાસ’ (ર.ઈ.૧૭૪૦/સં.૧૭૯૬, જેઠ વદ ૫, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩....")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મહિમામેરુ
|next =  
|next = મહિમાસમુદ્ર
}}
}}

Latest revision as of 11:47, 7 September 2022


મહિમાવર્ધન [ઈ.૧૭૪૦માં હયાત] : જૈન સાધુ. કુલવર્ધનના શિષ્ય. ‘ધનદત્ત-રાસ’ (ર.ઈ.૧૭૪૦/સં.૧૭૯૬, જેઠ વદ ૫, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા;  ૫. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]