ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમાહર્ષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહિમાહર્ષ'''</span> [                ] : ખરતરગચ્છની વેગડશાખાના જૈન સાધુ. ૩ કડીના ‘જિનસમુદ્રસૂરિ-ગીત’(મુ.) તથા ૮ ઢાળ અને ૩૨ કડીના ‘ગુરુજિનગર્ભિત ચતુર્વિંશતિ-સ્તોત્...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મહિમાસેન
|next =  
|next = મહિમાહંસ
}}
}}

Latest revision as of 12:57, 7 September 2022


મહિમાહર્ષ [                ] : ખરતરગચ્છની વેગડશાખાના જૈન સાધુ. ૩ કડીના ‘જિનસમુદ્રસૂરિ-ગીત’(મુ.) તથા ૮ ઢાળ અને ૩૨ કડીના ‘ગુરુજિનગર્ભિત ચતુર્વિંશતિ-સ્તોત્ર’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.);  ૨. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરેલ્ડ, જુલાઈ-સપ્ટે. ૧૯૧૫-‘ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી’, હરગોવિંદદાસ ત્રિ. શેઠ. [ર.ર.દ.]