ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુરારિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુરારિ'''</span> [ ઈ.૧૬૧૯ સુધીમાં] : આખ્યાનકાર. પિતા જગન્નાથ સ્વામી. સૌરાષ્ટ્રના વતની. ૪૦ કડવાંના ‘ઈશ્વર-વિવાહ’ લે.ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, અસાડ વદ ૩૦, શનિવાર; મુ.)ના કર્તા. શિવપા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મુરલીધર-મોરલીધર | ||
|next = | |next = મુરારિસોહન | ||
}} | }} |
Latest revision as of 04:34, 8 September 2022
મુરારિ [ ઈ.૧૬૧૯ સુધીમાં] : આખ્યાનકાર. પિતા જગન્નાથ સ્વામી. સૌરાષ્ટ્રના વતની. ૪૦ કડવાંના ‘ઈશ્વર-વિવાહ’ લે.ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, અસાડ વદ ૩૦, શનિવાર; મુ.)ના કર્તા. શિવપાર્વતીના લગ્નના વિષયને સામાજિક રીતરિવાજોની ઝીણી વીગતોથી વર્ણવતું અને કથાપ્રસંગને હળવાશથી નિરૂપતું આ આખ્યાન લોકપ્રિય બનેલું છે. કૃતિ : બૃકાદોહન : ૬. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય, ૪. પ્રાકકૃતિઓ; ગૂહાયાદી.[ર.સો.]