ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૂળજી-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મૂળજી-૧'''</span> [ઈ.૧૭૫૫માં હયાત] : આખ્યાનકાર. જ્ઞાતિએ રૈકવ બ્રાહ્મણ. પિતા ભાઈભટ્ટ વ્યાસ. વતન અમદાવાદ. ૧૬ કડવાંના આખ્યાન ‘નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ’ (ર.ઈ.૧૭૫૫/સં....")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મૂળચંદવિજ્ય
|next =  
|next = મૂળજી-૨
}}
}}

Latest revision as of 04:42, 8 September 2022


મૂળજી-૧ [ઈ.૧૭૫૫માં હયાત] : આખ્યાનકાર. જ્ઞાતિએ રૈકવ બ્રાહ્મણ. પિતા ભાઈભટ્ટ વ્યાસ. વતન અમદાવાદ. ૧૬ કડવાંના આખ્યાન ‘નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ’ (ર.ઈ.૧૭૫૫/સં.૧૮૧૧, ચૈત્ર સુદ ૧૧, બુધવાર; મુ.)ના કર્તા. કૃતિ : બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાસ્તંભો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી.[ર.સો.]