< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
મૂળચંદવિજ્ય [ ] : જૈન સાધુ. ૮ કડીના ‘કેસરિયાજીનું સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ. [કી.જો.]