ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યશોવિજ્ય ગણિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''યશોવિજ્ય(ગણિ)'''</span> : ‘તત્ત્વાર્થસૂત્ર/તત્ત્વાર્થાધિગમસૂત્ર’ પર ગુજરાતી સ્તબક (લે.ઈ.૧૭૦૫) રચનાર યશોવિજ્ય-૨ હોવાનો તર્ક થયો છે પણ એનું નિશ્ચિત પ્રમાણ મળતું નથી....")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = યશોવર્ધન-૧
|next =  
|next = યશોવિજ્ય-૧
}}
}}

Latest revision as of 15:26, 8 September 2022


યશોવિજ્ય(ગણિ) : ‘તત્ત્વાર્થસૂત્ર/તત્ત્વાર્થાધિગમસૂત્ર’ પર ગુજરાતી સ્તબક (લે.ઈ.૧૭૦૫) રચનાર યશોવિજ્ય-૨ હોવાનો તર્ક થયો છે પણ એનું નિશ્ચિત પ્રમાણ મળતું નથી. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [ર.સો.]