ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નચંદ્ર મુનિ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નચંદ્ર(મુનિ)-૧'''</span> [ઈ.૧૫૯૨માં હયાત] : વડતપગચ્છના જૈનસાધુ. સમરચંદ્રના શિષ્ય. ૩૪૯૬ કડીની ‘પંચતંત્ર/પંચાખ્યાન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, આસો-૫, રવિવાર)ના કર્તા. સં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રત્નચંદ્ર | ||
|next = | |next = રત્નચંદ્ર_ગણિ-૨ | ||
}} | }} |
Latest revision as of 06:24, 9 September 2022
રત્નચંદ્ર(મુનિ)-૧ [ઈ.૧૫૯૨માં હયાત] : વડતપગચ્છના જૈનસાધુ. સમરચંદ્રના શિષ્ય. ૩૪૯૬ કડીની ‘પંચતંત્ર/પંચાખ્યાન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, આસો-૫, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]