ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજતિલક ગણિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજતિલક(ગણિ)'''</span> [ઈ.૧૨૬૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. તેઓ જિનપ્રબોધસૂરિના શિષ્ય હતા અને તેમણે ઈ.૧૨૬૬માં આચાર્યપદ મેળવ્યું હતું. તેમણે અપભ્રંશપ્રધાન ગુજરાત...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રાજચંદ્ર-૧-રાયચંદ
|next =  
|next = રાજતિલક_ગણિ_શિષ્ય
}}
}}

Latest revision as of 04:40, 10 September 2022


રાજતિલક(ગણિ) [ઈ.૧૨૬૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. તેઓ જિનપ્રબોધસૂરિના શિષ્ય હતા અને તેમણે ઈ.૧૨૬૬માં આચાર્યપદ મેળવ્યું હતું. તેમણે અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૩૫ કડીના ‘શાલિભદ્રમુનિ-રાસ’(મુ.)ની રચના કરી છે. કૃતિ : ૧. પ્રાગુકાસંચય (+સં.);  ૨. જૈનયુગ, ચૈત્ર ૧૯૮૩-‘રાજતિલકગણિકૃત શાલિભદ્રરાસ’, સં. મણિલાલ બ. વ્યાસ. સંદર્ભ : ૧. બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯૬૩-‘શાલિભદ્રરાસના કર્તા રાજતિલકનો સમય’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]