ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજતિલક ગણિ શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજતિલક(ગણિ)શિષ્ય [ ] : જૈન. ‘ગૌતમપૃચ્છા પ્રકરણ-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.[કી.જો.]