ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજહંસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજહંસ'''</span> : રાજહંસ ઉપાધ્યાયને નામે ૧૧ કડીનું ‘સનત્કુમાર-ઋષિગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.), રાજહંસને નામે ‘કૃતકર્મરાજાધિકાર-રાસ’ (ર.ઈ.૧૫૩૮) તથા ૭ કડીનું ‘જિનરંગસૂર...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રાજહર્ષ-૨
|next =  
|next = રાજહંસ_ઉપાધ્યાય-૧
}}
}}

Latest revision as of 04:58, 10 September 2022


રાજહંસ : રાજહંસ ઉપાધ્યાયને નામે ૧૧ કડીનું ‘સનત્કુમાર-ઋષિગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.), રાજહંસને નામે ‘કૃતકર્મરાજાધિકાર-રાસ’ (ર.ઈ.૧૫૩૮) તથા ૭ કડીનું ‘જિનરંગસૂરિ-ગીત’ (લે.સં.૧૮મી સદી અનુ; મુ.) એ કૃતિઓ મળે છે. ‘જિનરંગસૂરિ-ગીત’માંથી મળતા નિર્દેશો મુજબ એ કૃતિ જિનરંગસૂરિ (સં. ૧૬૭૮-સં.૧૭૧૦)ની હયાતીમાં રચાઈ હોય એમ લાગે છે. તેને આધારે આ કૃતિ ઈ.૧૭મી સદીના મધ્યભાગમાં રચાઈ હોવાનું અનુમાન થઈ શકે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]