ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામચંદ્ર-૪: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામચંદ્ર-૪'''</span> [ઈ.૧૭૩૧ સુધીમાં] : પાર્શ્વગચ્છના જૈન સાધુ. હીરચંદ-ચંદ્રના શિષ્ય મૂળ નેમિચંદ્રકૃત ‘દ્રવ્યસંગ્રહ’ના ૧૧૦૦ ગ્રંથાગ્રના બાલાવબોધ/વ્યાખ્યાન (લે.ઈ.૧...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રામચંદ્ર-૩ | ||
|next = | |next = રામચંદ્ર-૫ | ||
}} | }} |
Latest revision as of 06:22, 10 September 2022
રામચંદ્ર-૪ [ઈ.૧૭૩૧ સુધીમાં] : પાર્શ્વગચ્છના જૈન સાધુ. હીરચંદ-ચંદ્રના શિષ્ય મૂળ નેમિચંદ્રકૃત ‘દ્રવ્યસંગ્રહ’ના ૧૧૦૦ ગ્રંથાગ્રના બાલાવબોધ/વ્યાખ્યાન (લે.ઈ.૧૭૩૧)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]