ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામચંદ્ર-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામચંદ્ર-૪ [ઈ.૧૭૩૧ સુધીમાં] : પાર્શ્વગચ્છના જૈન સાધુ. હીરચંદ-ચંદ્રના શિષ્ય મૂળ નેમિચંદ્રકૃત ‘દ્રવ્યસંગ્રહ’ના ૧૧૦૦ ગ્રંથાગ્રના બાલાવબોધ/વ્યાખ્યાન (લે.ઈ.૧૭૩૧)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]