ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામદાસસુત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામદાસસુત'''</span> [ઈ.૧૫૯૩માં હયાત] : ભરૂચના વતની મન્થ/મન્ય એવું એમનું નામ હોવાનું કહેવાય છે. પણ એ બહુ આધારભૂત નથી. એમનું ૧૫ કડવાંનું ‘અંબરીષ-આખ્યાન’ (ર.ઈ.૧૫૯૩/સં.૧૬૪૯...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રામદાસ-૪ | ||
|next = | |next = રામદેવ | ||
}} | }} |
Latest revision as of 06:29, 10 September 2022
રામદાસસુત [ઈ.૧૫૯૩માં હયાત] : ભરૂચના વતની મન્થ/મન્ય એવું એમનું નામ હોવાનું કહેવાય છે. પણ એ બહુ આધારભૂત નથી. એમનું ૧૫ કડવાંનું ‘અંબરીષ-આખ્યાન’ (ર.ઈ.૧૫૯૩/સં.૧૬૪૯, શ્રાવણ સુદ ૧૦) સંકલનાની દૃષ્ટિએ શિથિલ, પરંતુ અન્ય અંબરીષકથા પર રચાયેલાં આખ્યાનો કરતાં વર્ણનો ને ભાષાના લાલિત્યમાં જુદી ભાત પાડે છે. ‘કૃષ્ણલીલા’ કૃતિ પણ એમણે રચી છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ; ૬. સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૬-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અંબરીષકથા.’ [ચ.શે.]