ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાયચંદ-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાયચંદ-૩'''</span> [ઈ.૧૭૪૧માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ભાગચંદની પરંપરામાં ઋષિ ગોવર્ધનજીના શિષ્ય. ૪૮ કડીની ‘અવંતિસુકુમાલ-ચોઢાલિયું’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, આસો વદ અમા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રાયચંદ-૧ | ||
|next = | |next = રાયચંદ_ઋષિ-૪ | ||
}} | }} |
Latest revision as of 06:37, 10 September 2022
રાયચંદ-૩ [ઈ.૧૭૪૧માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ભાગચંદની પરંપરામાં ઋષિ ગોવર્ધનજીના શિષ્ય. ૪૮ કડીની ‘અવંતિસુકુમાલ-ચોઢાલિયું’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, આસો વદ અમાસ), ‘થાવચ્ચાકુમારનું ચોઢાલિયું’ (ર.ઈ.૧૭૩૯ કે ૧૭૪૧/સં. ૧૭૯૫ કે ૧૭૯૭, આસો સુદ ૧૦; મુ.) તથા ૨૧ કડીની ‘મેઘરથરાજાની સઝાય’ (ર.ઈ.૧૭૪૧/સં.૧૭૯૭, માસ ખમણ દિવસ; મુ.)ના કર્તા. કૃતિ : ૧. રત્નસાર : ૨; ર.પ્ર.શા.હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૨. સજઝાયમાલા(શ્રા) : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [કી.જો.]