ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીભદ્ર ગણિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લક્ષ્મીભદ્ર(ગણિ)'''</span> [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. મુનિસુંદરસૂરિના શિષ્ય. વ્યાકરણશાસ્ત્રના પ્રખર વિદ્વાન. ૧૦ કડીની ‘શ્રી મુનિ સુંદરસૂરિ-વિજ્ઞપ્તિ’ (ર.ઈ.૧...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લક્ષ્મીપ્રભ | ||
|next = | |next = લક્ષ્મીમૂર્તિ-૧ | ||
}} | }} |
Latest revision as of 10:55, 10 September 2022
લક્ષ્મીભદ્ર(ગણિ) [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. મુનિસુંદરસૂરિના શિષ્ય. વ્યાકરણશાસ્ત્રના પ્રખર વિદ્વાન. ૧૦ કડીની ‘શ્રી મુનિ સુંદરસૂરિ-વિજ્ઞપ્તિ’ (ર.ઈ.૧૪૪૨; મુ.)ના કર્તા. આ ઉપરાંત, ગુરુએ રચેલી ‘મિત્રચતુષ્ક-કથા’નું ઈ.૧૪૨૮માં અને રત્નશેખરસૂરિકૃત ‘શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ અર્થદીપિકા’નું ઈ.૧૪૪૦માં એમણે શોધન કર્યું હતું. કૃતિ : ઐસમાલા : ૧. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજ્ય અને અન્ય, ઈ.૧૯૬૪; ૨. જૈસાઇતિહાસ. [કા.શા.]