ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લલિતકીર્તિ ગણિ પાઠક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લલિતકીર્તિ(ગણિ)(પાઠક)'''</span> [ઈ.૧૬૨૩માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં લબ્ધિકલ્લોલના શિષ્ય. ૩૦૩૯ કડીનો ‘અગડદત્તમુનિ-રાસ’ (ર.ઈ.૧૬૨૩/સં.૧૬...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લબ્ધિહર્ષ | ||
|next = | |next = લલિતપ્રભ_સૂરિ | ||
}} | }} |
Latest revision as of 11:59, 10 September 2022
લલિતકીર્તિ(ગણિ)(પાઠક) [ઈ.૧૬૨૩માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં લબ્ધિકલ્લોલના શિષ્ય. ૩૦૩૯ કડીનો ‘અગડદત્તમુનિ-રાસ’ (ર.ઈ.૧૬૨૩/સં.૧૬૭૯, જેઠ સુદ ૧૫, રવિવાર) તથા ગુરુમહિમા વર્ણવતા ૯ કડીના ‘કીર્તિરત્નસૂરિ-ગીત’(મુ.) ને ૧૨ કડીના ‘લબ્ધિ-કલ્લોલસુગુરુ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય; ૪. યુજિનચંદ્રસૂરિ; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). [ગી.મુ.]