ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાપ્રભ સૂરિ -૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિદ્યાપ્રભ(સૂરિ)-૧'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬૬૦ સુધીમાં] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. વિમલચંદ્રસૂરિના શિષ્ય. પૂર્ણિમાગચ્છના ઈ.૧૫૯૮નો ધાતુપ્રતિમા લેખ ધરાવત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિદ્યાપ્રભ_સૂરિ | ||
|next = | |next = વિદ્યાભૂષણ | ||
}} | }} |
Latest revision as of 04:28, 16 September 2022
વિદ્યાપ્રભ(સૂરિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬૬૦ સુધીમાં] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. વિમલચંદ્રસૂરિના શિષ્ય. પૂર્ણિમાગચ્છના ઈ.૧૫૯૮નો ધાતુપ્રતિમા લેખ ધરાવતા લલિતપ્રભના ગુરુ વિદ્યાપ્રભ અને પ્રસ્તુત વિદ્યાપ્રભને ‘જૈન ગૂર્જર કવિઓ’ એક હોવાનું માને છે. ‘સત્તરભેદી-પૂજા’ (ર.ઈ.૧૫૯૮ આસપાસ), ૭ કડીનું ‘આદિનાથ-સ્તવન(રૂપપુરમંડન)’, ૩૨ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’, ૨૫ કડીનું ‘મહાવીરજિન-સ્તવન (ઢંઢેરવાડાપાટણ)’ અને ૨૩/૨૫ કડીની ‘શાલિભદ્ર-સઝાય’ (લે.ઈ.૧૬૬૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]