ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાભૂષણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિદ્યાભૂષણ'''</span> [ઈ.૧૫૫૮ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. વિશ્વસુસેનના શિષ્ય. ૨૫૧ કડીના ‘નેમિનાથ-ફાગ/નેમિવસન્ત-ફાગુ’ (લે.ઈ.૧૫૫૮/સં.૧૬૧૪, કરાતક સુદ ૪, મંગળવાર)ના કર્તા. સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિદ્યાપ્રભ_સૂરિ_-૧ | ||
|next = | |next = વિદ્યારત્ન | ||
}} | }} |
Latest revision as of 04:28, 16 September 2022
વિદ્યાભૂષણ [ઈ.૧૫૫૮ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. વિશ્વસુસેનના શિષ્ય. ૨૫૧ કડીના ‘નેમિનાથ-ફાગ/નેમિવસન્ત-ફાગુ’ (લે.ઈ.૧૫૫૮/સં.૧૬૧૪, કરાતક સુદ ૪, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪-‘દિગમ્બર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુકાવ્ય’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]