ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવિનય-વિનય મુનિ ક્રમ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનય/વિનય(મુનિ)'''</span> : આ નામે ૧૬ કડીની ‘જંબૂસ્વામી-સઝાય’(મુ.), ૬ કડીનું ‘મહાવીર-સ્તવન’(મુ.), ૩ કડીનું ‘શત્રુંજય-સ્તવન’, ૩ કડીનું ‘સિદ્ધાચલ-ઋષભદેવ-સ્તવન’ (મુ.), ૧૧ કડી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘વિધિ-રાસ’ | ||
|next = | |next = વિનયકુશલ-૧ | ||
}} | }} |
Latest revision as of 04:34, 16 September 2022
વિનય/વિનય(મુનિ) : આ નામે ૧૬ કડીની ‘જંબૂસ્વામી-સઝાય’(મુ.), ૬ કડીનું ‘મહાવીર-સ્તવન’(મુ.), ૩ કડીનું ‘શત્રુંજય-સ્તવન’, ૩ કડીનું ‘સિદ્ધાચલ-ઋષભદેવ-સ્તવન’ (મુ.), ૧૧ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ (લે.ઈ.૧૭૨૫) મળે છે. એમાં ‘મહાવીર-સ્તવન’ વિનયપ્રભકૃત હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓ કયા વિનયની છે તે કહેવું મુશ્કેલ છે. ૬૧ કડીનું ‘ઇલાપુત્ર-કુલક’, ૮૩ કડીનું ‘ચિત્રસંભુતિ-કુલક’, ૧૬ કડીનું ‘થંભણપાર્શ્વ-સ્તવન’, ૩૯ કડીનું ‘પાર્શ્વદસભવ-સ્તવન’, ૫૫ કડીની ‘બ્રહ્મચારી’, ૧૦૪ કડીની ‘સાધુવંદના’, ‘ચોવીસી’ વગેરે રચનાઓ ‘જૈન મરુ ગુર્જર કવિ ઔર ઉનકી રચનાએં’ એ વિનય સમુદ્રને નામે નોંધી છે, પરંતુ કૃતિને અંતે નામછાપ ‘વિનય’ મળે છે અને ગચ્છ કે ગુરુપરંપરાનો નિર્દેશ નથી. એટલે આ રચનાઓના કર્તા પણ કયા વિનય છે તે સ્પષ્ટ પણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. જિસ્તમાલા : ૨. જૈકાસંગ્રહ; ૩. જૈકાસાસંગ્રહ; ૪. જૈપ્રપુસ્તક : ૧; ૫. પ્રાસ્તસંગ્રહ; ૬. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]