વસુધા/ભવભવને ઘાટે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
એક અનંત ઉચાટે | એક અનંત ઉચાટે | ||
:: વિચરું ભવભવને ઘાટે. | ::: વિચરું ભવભવને ઘાટે. | ||
ક્ષિતિજકિનારે પાંખ પછાડું, | ક્ષિતિજકિનારે પાંખ પછાડું, | ||
દિગન્તને ઉંબર ડગ માંડું, | દિગન્તને ઉંબર ડગ માંડું, | ||
સૂર્ય તણી પરકમ્મા કોટિ | સૂર્ય તણી પરકમ્મા કોટિ | ||
:: આદરું તુજ માટે. વિચરુંo | ::: આદરું તુજ માટે. વિચરુંo | ||
જીવનનાં ભાથાં લઈ બાંધી, | જીવનનાં ભાથાં લઈ બાંધી, | ||
મૃત્યુ | મૃત્યુ તણા વનવગડા વીંધી, | ||
કાળકિનારે ભટકું હરદમ | કાળકિનારે ભટકું હરદમ | ||
:: તવ દર્શન તલસાટે. વિચરુંo | ::: તવ દર્શન તલસાટે. વિચરુંo | ||
</poem> | </poem> | ||
Revision as of 04:34, 8 October 2022
ભવભવને ઘાટે
એક અનંત ઉચાટે
વિચરું ભવભવને ઘાટે.
ક્ષિતિજકિનારે પાંખ પછાડું,
દિગન્તને ઉંબર ડગ માંડું,
સૂર્ય તણી પરકમ્મા કોટિ
આદરું તુજ માટે. વિચરુંo
જીવનનાં ભાથાં લઈ બાંધી,
મૃત્યુ તણા વનવગડા વીંધી,
કાળકિનારે ભટકું હરદમ
તવ દર્શન તલસાટે. વિચરુંo