વસુધા/સ્મિતનો જય: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્મિતનો જય|}} <poem> નિસાસાને આશા હતીઃ નિકળતાં વેંત ઉરથી જીતી લેશે પોતે પરુષ પિયુની સૌ કઠણતા. શક્યો ના ફાવી તે વળીવળી મળે તે ય, મદદે લઈ આવ્યો આંસુ, પણ વિફલક અંતે અવગણ્યું પડેલું ખૂ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
નિસાસાને આશા હતીઃ નિકળતાં વેંત ઉરથી | નિસાસાને આશા હતીઃ નિકળતાં વેંત ઉરથી | ||
જીતી લેશે પોતે પરુષ પિયુની સૌ કઠણતા. | જીતી લેશે પોતે પરુષ પિયુની સૌ કઠણતા. | ||
શક્યો ના ફાવી તે વળીવળી | શક્યો ના ફાવી તે વળીવળી મથ્યો તો ય, મદદે | ||
લઈ આવ્યો આંસુ, પણ | લઈ આવ્યો આંસુ, પણ વિફલ; અંતે અવગણ્યું | ||
પડેલું ખૂણામાં સ્મિત ડરતું બોલ્યું: ‘કરી શકું | પડેલું ખૂણામાં સ્મિત ડરતું બોલ્યું: ‘કરી શકું | ||
કંઈ હું?’ હારેલો અરધ મનથી સંમત થયો | કંઈ હું?’ હારેલો અરધ મનથી સંમત થયો |
Revision as of 05:01, 8 October 2022
સ્મિતનો જય
નિસાસાને આશા હતીઃ નિકળતાં વેંત ઉરથી
જીતી લેશે પોતે પરુષ પિયુની સૌ કઠણતા.
શક્યો ના ફાવી તે વળીવળી મથ્યો તો ય, મદદે
લઈ આવ્યો આંસુ, પણ વિફલ; અંતે અવગણ્યું
પડેલું ખૂણામાં સ્મિત ડરતું બોલ્યું: ‘કરી શકું
કંઈ હું?’ હારેલો અરધ મનથી સંમત થયો
નિસાસો, ને પેલું સ્મિત અધરખૂણેથી જ્યહીં રે
નહીં ડોક્યું ડોક્યું, ત્યહીં જ પછડાઈ પિયુ પડ્યો!